Thursday, 28 September 2017

On The Trip to Gujarat | ખુસબું ગુજરાત કી | કચ્છ જીલ્લો

                            On The Trip to Gujarat | ખુસબું ગુજરાત કી, 

 Kutch District photo


 કચ્છ જીલ્લો


શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વગડો ભલો, કચ્છડો બારે માસ.
ભુજ; 
જલ્લા નું મુખ્ય મથક છે. ભુજીયા ડુંગરની તળે ટી મો વસેલું આ
અૈતિહાસિક સ્થળ છે
Bhuj photo

નારાયણ સરોવર;

ભારતના અડસઠ તીર્થોમો નારાયણ સરોવરનો સમાવેશ થાય છે.નારાયણ સરોવર ની અજુ બાજુ આકર્ષક મંદિરો છે. નારાયણ સરોવર થી ૨ કિમી દુર દરિયાકિનારે કોટેસ્વાર નું ભવ્ય મંદિર છે.
 Narayan Sarovar photo

માંડવી;

જુનું બંદર છે. ક્ષય ના રોગો માટેઅહી ટી. બી. સેનેટોરિયમ છે. અશિયાનું સહુથી પહેલું વિન્ડફામ અહી આવેલું છે.
Mandvi photo

આશાપુરા માતાનો અઢે;

કચ્છ ના રાજકુટુંબના કુર્દેવી અશ્પુરા માતાનું પુરતંકાળ નું ભવ્ય મંદિર છે.
Ashapura mata photo

ધોરાવીરા;

અહીંથી હડપ્પા સસ્ક્રુતિ ના અવસેસો મળયા છે આ સ્થળ ૪૫૦૦ વર્ષ પેલો એક વીસાળ અને ભવ્ય નગર હતુંઅહી વીસાળ ભાવનો, ભંડારો, સભાખંડો,વાસણો,મુદ્રઆ,તોલ માપના સાધનો ળયા છે

Dwarvira

દ્રેક્ષ્વર;

જૈનોનું તિથ‌‌ધામ છે. પોડવકુડ તરીકે ઓંળખાતિ આશરે 5000 વર્ષ પુરાણી વાવ છે.

ભદ્રેક્ષ્વર




No comments:

Post a Comment