whot is Love | Love means Love, what is love meaning, what is love means, How do you define love,What is the meaning of love in a relationship, What is the meaning of romantic love, What does it mean to be in true love, What is the definition of a first love, What is the meaning of love in psychology, What does it mean to be in love with someone, Is love for real,
પ્રમ એટલે......
આગ્રહ અને આપેક્ષાની ગેરહાજરી
ફરીથી
શું એકબીજા પાસે આગ્રહ અને આપેક્ષા જ ન હોય તેવું વસ્તવિક જીવનમાં શક્ય છે ખરું
જો રહેવાની જ છે તો પછી અપને એ જોવું પડે કે આ આગ્રહ અને આપેક્ષા કયો થી જન્મી છે જો આપણી સમજણમાથી પ્રગટેલો આગ્રહ કે અપેક્ષા જે એકબીજાને વધારે નજીક લઇ જવામો મદદરૂપ બને તો તેને ચોકસ પ્રમ કહી શકાય.
અપેક્ષા કે આગ્રહ બિલકુલ ન હોવો તે તો એક જીવતી લાશ સમાન છે.
આપણા દરેક સબધમા એક આપેક્ષા બની રહેલી છે
ટુકમાં
પ્રેમ એટલે આ આપેક્ષા ઓંને સમજી તેને પૂરી કરવા માટે કરવામો આવતો વિનમ્ર પ્રયાસ...
No comments:
Post a Comment